"વિશ્વ યોગ દિવસ” નિમિતે કોલેજના તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હાજર રહેવા અંગે

                     તા. ૨૧/૦૬/૨૦૨૨ – મંગળવારના રોજ “વિશ્વ યોગ દિવસ” નિમિતે માનનીય કલેક્ટરશ્રીની સૂચના મુજબ આપણી કોલેજના તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ક્રિકેટ બંગલો ખાતે હાજર રહીને યોગ દિવસ ઉજવવાનો હોઈ સમગ્ર કર્મચારીગણ અને તમામ વિદ્યાર્થીઓએ અચૂક હાજર રહેવું.

સમય:- સવારે ૬ વાગ્યે તા.૨૧/૦૬/૨૦૨૨.

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)