કોલેજના કોન્ટેક્ટ નંબર બાબતે

સર્વે વીદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓને જણાવવાનું કે કોલેજ તરફથી તમને 02882756298 અને 9157058005 આ બે નંબર સીવાય કોઈ પણ બીજા નંબર પરથી શ્રી એ.કે.દોશી મહીલા કોલેજ ના નામથી ફોન કે વોટ્સએપ મેસેજ આવે તો તેને કોઈ પણ પ્રકારની માહીતી આપવી નહી.

આચાર્યશ્રી