આ કોલેજમાંથી ૧૮/૦૬/૨૦૨૨ સુધીમાં પ્રવેશ ફોર્મ મેળવી મેરીટ માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૧૯/૦૬/૨૦૨૨ – રવીવાર વધારી આપેલ છે. ઉક્ત તારીખો વિત્યા બાદ કોઈ પણ સંજોગો માં ભરી શકાશે નહી
પ્રથમ મેરીટ લીસ્ટ તા.૨૨/૦૬/૨૦૨૨ - બુધવાર ના રોજ બહાર પાડવામાં આવશે.